જૂન 2023 થી ઘટાડેલા અભ્યાસક્રમ ધોરણ 7 ગણિત

 જૂન 2023 થી ઘટાડેલા અભ્યાસક્રમ ધોરણ 7 ગણિત




જુન 2023 થી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ ના આધારે ધોરણ 7 ગણિત વિષયમાં રદ થયેલા પ્રકરણો અથવા મુદ્દાઓ ની માહિતી.

એનસીઆરટી દ્વારા અમલી થયેલા ધોરણ 7 ગણિત વિષયના અભ્યાસક્રમમાં જુન 2023 થી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કેટલાક પ્રકરણો સંપૂર્ણપણે રદ કરી સુધારેલ અભ્યાસક્રમ જુન 2023 થી અભ્યાસક્રમ તરીકે અમલી બનશે. વિદ્યાર્થીઓએ આ મુદ્દાઓને જુના અભ્યાસક્રમમાંથી રદ કરીને બાકી રહેલા પ્રકરણો જુન 2023 થી અભ્યાસક્રમ તરીકે સ્વીકારવાના રહેશે શાળાએ અને શાળાના શિક્ષકો દ્વારા આ મુદ્દાઓ રદ કર્યા બાદ બાકી વધેલા પ્રકરણો અભ્યાસક્રમ તરીકે અમલી બનાવવાના રહેશે. જે વિદ્યાર્થીઓ પાસે જુના પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકો માંથી નીચે દર્શાવવામાં આવેલા મુદ્દાઓ કે પ્રકરણો રદ કરી જુના પાઠ્યપુસ્તકનો  જુન 2023 થી શરૂ થતા નવા સત્ર માટે ઉપયોગ કરી શકાશે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ મુદ્દાઓ કે પ્રકરણો રદ કરી તૈયાર થયેલ નવા પાઠ્યપુસ્તકો પણ બજારમાં પ્રાપ્ત થશે. પરંતુ જુના પાઠ્યપુસ્તકોમાં પણ સુધારો કરીને એ પાઠ્યપુસ્તકનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરી શકશે.

જુન 2023 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં જુના પાઠ્યપુસ્તકો માંથી રદ થયેલા પ્રકરણો નીચે મુજબ છે.


પ્રકરણ 1:


1-5


પૂર્ણાંક સંખ્યાઓ


14-15 18-22


27


29-32


પ્રકરણ 2:


અપૂર્ણાંક અને દાંશ સંખ્યાઓ


46-48 55


57-59


પ્રકરણ ૩:


માહિતીનું નિયમન


74-76


પ્રકરણ 4:


સાદા સમીકરણ


88-89 92


પ્રકરણ :


97-103


રેખા અને ખૂણા


પ્રકરણ 7:


ત્રિકોણની એકરૂપતા


133-152


પરિચય પુનરાવર્તન


1.4.3 ત્રણ કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર


1.5.7 ગુણાકારને સરળ બનાવવા


2.1 પરિચય


2.2 અપૂર્ણાંક વિશે તમે કઈ કઈ બાબતો શીખ્યા છો?


2.5 તમે દશાંશ સંખ્યા વિશે ખૂબ સારી રીતે શીખ્યા છે?


3.1 પ્રસ્તાવના


3.2 માહિતીનો સંગ્રહ


3.3 માહિતીની ગોઠવણી


3.9 તક અને સંભાવના


4.6 ઉકેલથી સમીકરણ સુધી


5.2.3 આસન્નકોણ


5.2.4 રૈખિક જોડ


5.2.5 અભિકોણ


7.1 પ્રસ્તાવના


7.2 સમતલીય આકૃતિઓની એકરૂપતા


172


7.3 રેખાખંડોમાં એકરૂપતા


7.4 ખુણાઓની એકરૂપતા


7.5 ત્રિકોણની એકરૂપતા


7.6 ત્રિકોણની એકરૂપતા માટેની શરતો


પ્રકરણ 8: રાશિઓની તુલના


153-157


7.7 કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા


8.1 પ્રસ્તાવના


8.2 સમાન ગુણોત્તર

પ્રકરણ 10: પ્રાયોગિક ભૂમિતિ


193-204


10.1 પ્રસ્તાવના


10.2 આપેલી રેખા પર ન હોય તેવા બિંદુમાંથી તે રેખાને સમાંતર રેખાની રચના


10.3 ત્રિકોણની રચના


10.4 ત્રિકોણની ત્રણ બાજુની લંબાઈ આપેલી હોય તો ત્રિકોણની રચના કરવી(બાબાબા શરત)


10.5 ત્રિકોણની બે બાજુનાં માપ અને અંતર્ગત ખૂણાનું માપ આપેલા હોય તેવા ત્રિકોણની રચના કરવી(બાખૂબી શરત)


10.6 ત્રિકોણના બે ખૂણાનાં માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના કરવી(ખૂબામ્બૂ શરત)


10.7 ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરવી.(કાકબા શરત)


11.1 પ્રસ્તાવના


પ્રકરણ 11:


205-210


224-228


પરિમિતિ અને ક્ષેત્રફળ


11.2 ચોરસ અને લંબચોરસ


11.2.1 લંબચોરસના ભાગ તરીકે ત્રિકોણ


11.2.2 લંબચોરસના અન્ય એકરૂપ ભાગોનું સામાન્યીકરણ


11.6 એકમનું રૂપાંતર તથા 11.7 ઉપયોગો


પ્રકરણ 12:


બીજગણિતય પદાવલી


235-240 243-248


12.6 પદાવલિના સરવાળા બાદબાકી


12,8 બીજગણિતીય પદાવલિનો ઉપયોગ-સૂત્રો અને નિયમો


293-294


296-297


299,301


303-304


Answers of Exercises


206 207


જવાબો

ધોરણ 7 વિષય ગણિત માં થયેલા સુધારા માટે અહીં ક્લિક કરો.


વીડિયો દ્વારા માહિતી સમજવા માટે અહીં ક્લિક કરો.


PDF file માટે અહીં ક્લિક કરો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

BASIC MATHS અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી