જૂન 2023 થી ઘટાડેલા અભ્યાસક્રમ પ્રમાણે રદ થયેલા પ્રકરણો (ધોરણ 6 વિજ્ઞાન)
જુન 2023 થી ધોરણ 6 થી 12 માં પાઠ્યપુસ્તકમાં ઘટાડેલા અભ્યાસક્રમ પ્રમાણે થનારા સુધારા વિશેની સંપૂર્ણ માહિતી મેળવો.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જુન 2023 થી ધોરણ 6 થી 10 માં ગણિત અને વિજ્ઞાન વિષયમાં ઘટાડેલા અભ્યાસક્રમ પ્રમાણે રદ થયેલા પ્રકરણો કે મુદ્દાઓ ની માહિતી
જૂન 2023 થી NCERTદ્વારા તૈયાર થયેલ પાઠ્યપુસ્તકોમાં ધોરણ 6 થી 10 ના વિજ્ઞાન અને ગણિત વિષયના અભ્યાસક્રમમાં કેટલાક પ્રકરણો રદ કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક પ્રકરણોમાં કેટલાક મુદ્દાઓ રદ કરાયા છે. આ રીતે તૈયાર થયેલા નવા પાઠ્યપુસ્તકો જુન 2023 થી શાળાઓ તેમજ બજારમાં પ્રાપ્ત થશે .પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે જુના પાઠ્યપુસ્તકો છે તેમણે આ રદ થયેલા મુદ્દાઓની નોંધ કરી લેવી અને એ જ પાઠ્યપુસ્તકોનો તમે ઉપયોગ કરી શકો.
ધોરણ 6 વિજ્ઞાનમાં નીચે મુજબના પ્રકરણો રદ કરાયા છે.
પ્રકરણ 1: ખોરાક : ક્યાંથી મળે છે?
પ્રકરણ ૩: રેસાથી કાપડ સુધી
પ્રકરણ 6: આપણી આસપાસ થતાં ફેરફારો
પ્રકરણ 14: પાણી
પ્રકરણ 16: કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ
ધોરણ 6 વિજ્ઞાનમાં રદ થયેલા પ્રકરણોની PDF મેળવવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 6 થી 8 માં ઘટાડેલા અભ્યાસક્રમ અંગે પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ 6 વિજ્ઞાનમાં રદ થયેલા પ્રકરણોની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.
0 ટિપ્પણીઓ