ધોરણ 9 ગણિત -ઘટાડેલ અભ્યાસક્રમ

 જુન 2023 થી ઘટાડેલ અભ્યાસક્રમ (ધોરણ 9 ગણિત )


જુન 2023 થી શરૂ થતા નવા સત્રમાં ધોરણ 9 વિષય ગણિતમાં કેટલાક પ્રકરણો અને કેટલાક પ્રકરણના મુદ્દાઓ સંપૂર્ણપણે રદ કર્યા છે. આ રદ કરેલા પ્રકરણો અને મુદ્દાઓ સાથેના પાઠ્યપુસ્તકો બજારમાં પ્રાપ્ત થશે.પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે જુના પાઠ્યપુસ્તકો છે તેમણે આ રદ કરેલા મુદ્દાઓ પાઠ્યપુસ્તકમાંથી દૂર કરી જૂના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકશે. એ રદ કરેલા પ્રકરણો અથવા તો રદ કરેલા પ્રકરણોના મુદ્દાઓ ની માહિતી આ મુજબ છે .જૂન 2023 થી આ અભ્યાસક્રમ અમલી બનશે.

સંપૂર્ણપણે રદ થયેલા પ્રકરણો

પ્રકરણ 9: સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના                         ક્ષેત્રફળ

પ્રકરણ 11: રચનાઓ

પ્રકરણ 15: સંભાવના

રદ થયેલા પ્રકરણો અને એના અંતર્ગત મુદ્દાઓ

1.4


સંખ્યારેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ


સ્વાધ્યાય 1.4


1.7 સારાંશ


2.4 શેષ પ્રમેય


સ્વાધ્યાય : 2.3


સારાંશ 2.7


3.3


જે બિંદુના યામ આપેલ હોય તે બિંદુનું નિરૂપ


3.4


સારાંશ


સ્વાધ્યાય : 3.3


4.4


દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ


4.5


x-અક્ષ અને y-અક્ષને સમાંતર રેખાઓના સમીકરણો


સ્વાધ્યાય : 4.3, 4.4


સારાંશ


4.6


5.3


યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો


સ્વાધ્યાય : 5.2


5.4 સારાંશ


સમાંતર રેખાઓ અને છેદિકા ઉદાહરણ 6


6.7


સ્વાધ્યાય : 6.3


સારાંશ


6.5 ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ


6.8


ત્રિકોણમાં અસમતાઓ


7.6

 

7.4


સ્વાધ્યાય : 7.5


17.7 સારાંશ


8.1 પ્રાસ્તાવિક


ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ


8.2


8.3 ચતુષ્કોણના પ્રકાર


8.5 ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેની


બીજી શરત


સ્વાધ્યાય : 8.1


8.7 સારાંશ

10.1


પ્રાસ્તાવિક


10.2


વર્તુળ અને તેને સંબંધિત પદો : એક સમીક્ષા


સ્વાધ્યાય : 10.1


10.5 ત્રણ બિંદુઓમાંથી વર્તુળ


સ્વાધ્યાય : 10.3


સ્વાધ્યાય : 10.6


10.9


સારાંશ


સંપૂર્ણ પ્રકરણ


12.1 પ્રાસ્તાવિક


ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા હેરોનના સૂત્રનો


12.3


ઉપયોગ


સ્વાધ્યાય 12.2


12.4


સારાંશ


13.1


પ્રાસ્તાવિક


લંબઘન અને સમઘનના પૃષ્ઠફળ


13.2


 13.1


13.3 લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ


સ્વાધ્યાય : 13.2


13.6 લંબઘનનું ઘનફળ


સ્વાધ્યાય : 13.5


13.7


નળાકારનું ઘનફળ સ્વાધ્યાય : 13.6


 13.9


13.10 સારાંશ


14.1 પ્રાસ્તાવિક


14.2


માહિતીનું એકત્રીકરણ


 14.1


14.3


માહિતીની રજૂઆત


સ્વાધ્યાય : 14.2


14.5


મધ્યવર્તી સ્થિતિમાનનાં માપ


સ્વાધ્યાય : 14.4


14.6 સારાંશ

PDF DOWNLOAD કરવા અહીં ક્લિક કરો

વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

BASIC MATHS અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી