ધોરણ 8 ગણિત સુધારેલ અભ્યાસક્રમ

                     ધોરણ 8 ગણિત ઘટાડેલ અભ્યાસક્રમ




                        જુન 2023 થી શરૂ થતા નવા સત્રમાં ધોરણ 8 વિષય ગણિતમાં કેટલાક પ્રકરણો અને કેટલાક પ્રકરણના મુદ્દાઓ સંપૂર્ણપણે રદ કર્યા છે. આ રદ કરેલા પ્રકરણો અને મુદ્દાઓ સાથેના પાઠ્યપુસ્તકો બજારમાં પ્રાપ્ત થશે.પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે જુના પાઠ્યપુસ્તકો છે તેમણે આ રદ કરેલા મુદ્દાઓ પાઠ્યપુસ્તકમાંથી દૂર કરી જૂના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકશે. એ રદ કરેલા પ્રકરણો અથવા તો રદ કરેલા પ્રકરણોના મુદ્દાઓ ની માહિતી આ મુજબ છે .જૂન 2023 થી આ અભ્યાસક્રમ અમલી બનશે.

જે મુદ્દાઓ રદ કરાયા છે તેની માહિતી નીચે મુજબ છે.

પ્રકરણ 1: સંમેય સંખ્યાઓ

1.2.6 સંખ્યાની વિરોધી સંખ્યા

1.2.7 વ્યસ્ત સંખ્યા

1.3 સંમેય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ

1.4 બે સંમેય સંખ્યાઓ વચ્ચેની સંમેય સંખ્યાઓ


પ્રકરણ 2: એક ચલ સુરેખ સમીકરણ

2.2 એક બાજુ સુરેખ પદાવલિ હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવાં સમીકરણોનો ઉકેલ

2.3 કેટલાક ઉપયોગો

2.5 થોડાક વધારે ઉદાહરણો

2.7 સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણ


પ્રકરણ ૩: ચતુષ્કોણની સમજ

3.1 પ્રાસ્તાવિક

3.2 બહુકોણ

3.2.1 બહુકોણનું વર્ગીકરણ

3.2.2 વિકર્ણ

3.2.5 ખૂણાના સરવાળાના ગુણધર્મો


પ્રકરણ 4: પ્રાયોગિક ભૂમિતિ

4.1 પ્રાસ્તાવિક

4.2 ચતુષ્કોણ રચો

4.3 કેટલાક ખાસ કિસ્સાઓ

પ્રકરણ 5 : માહિતીનું નિયમન 

5.2 માહિતીની ગોઠવણી

5.3 વર્ગીકૃત માહિતી

5.3.1 લંબ આલેખની ખાસ રજૂઆત

પ્રકરણ 6: વર્ગ અને વર્ગમૂળ

6.7 વર્ગમૂળનું અનુમાન કરવું

પ્રકરણ7:ઘન અને ઘનમૂળ

7.3.2 ઘન સંખ્યાનું ઘનમૂળ

પ્રકરણ 8: રાશિઓની તુલના

8.2 ટકાવારીમાં વધારો કે ઘટાડો શોધવો

8.4 વેચાણ અને ખરીદી સંબંધિત

8.4.1 મૂળકિંમત અથવા વેચાણકિંમત શોધવી, નફો% અથવા ખોટ% શોધવા

8.8 વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર અથવા અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર

પ્રકરણ 9: બૈજિક પદાવલિઓ અને નિત્યસમ

9.1 પ્રાસ્તાવિક

9.2 પદ, અવયવ અને સહગુણક

9.3 એકપદી, દ્વિપદી અને બહુપદી

9.4 સજાતીય અને વિજાતીય પદો

9.10 નિત્યસમ શું છે?

9.11 પ્રમાણિત નિત્યસમ

9.12 નિત્યસમની ઉપયોગિતા


પ્રકરણ 10: ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ

10. 1 પ્રાસ્તાવિક

10.2 ત્રિ-પરિમાણીય આકારનાં દ્રશ્યો

10.3 આપણી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન

10.4 શિરોબિંદુ, ધાર અને ફલક


પ્રકરણ 11: માપન

11.2 ચાલો ફરી યાદ કરી લઈએ

11.3 સમલંબનું ક્ષેત્રફળ

11.4 સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ


પ્રકરણ 14: અવયવીકરણ

14.5 શું તમે ભૂલ શોધી શકશો?

પ્રકરણ 15: આલેખનો પરિચય

15.1.1 લંબ આલેખ(દંડ આલેખ)

15.1.2 વૃત આલેખ(વર્તુળ આલેખ)

15.1.3 સ્તંબ આલેખ

15.2 સુરેખ આલેખ

15.2.1 બિંદુની સ્થિતિ 

15.2.2 નિર્દેશક

પ્રકરણ 16: સંખ્યા સાથે રમત

16.1 પ્રાસ્તાવિક

16.2 સંખ્યાનું વ્યાપક સ્વરૂપ

16.3 સંખ્યાઓ સાથે રમત

16.4 સંખ્યાઓને બદલે મૂળાક્ષર

16.5 વિભાજ્યાતની ચાવીઓ













ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

BASIC MATHS અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી