જુન 2023 થી ઘટાડેલ અભ્યાસક્રમ(ધોરણ 10 ગણિત)

 જુન 2023 થી ઘટાડેલ અભ્યાસક્રમ(ધોરણ 10 ગણિત)




જુન 2023 થી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ ના આધારે ધોરણ 10 ગણિત વિષયમાં રદ થયેલા પ્રકરણો અથવા મુદ્દાઓ ની માહિતી.

એનસીઆરટી દ્વારા અમલી થયેલા ધોરણ 10 ગણિત વિષયના અભ્યાસક્રમમાં જુન 2023 થી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કેટલાક પ્રકરણો સંપૂર્ણપણે રદ કરી સુધારેલ અભ્યાસક્રમ જુન 2023 થી અભ્યાસક્રમ તરીકે અમલી બનશે. વિદ્યાર્થીઓએ આ મુદ્દાઓને જુના અભ્યાસક્રમમાંથી રદ કરીને બાકી રહેલા પ્રકરણો જુન 2023 થી અભ્યાસક્રમ તરીકે સ્વીકારવાના રહેશે શાળાએ અને શાળાના શિક્ષકો દ્વારા આ મુદ્દાઓ રદ કર્યા બાદ બાકી વધેલા પ્રકરણો અભ્યાસક્રમ તરીકે અમલી બનાવવાના રહેશે. જે વિદ્યાર્થીઓ પાસે જુના પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકો માંથી નીચે દર્શાવવામાં આવેલા મુદ્દાઓ કે પ્રકરણો રદ કરી જુના પાઠ્યપુસ્તકનો  જુન 2023 થી શરૂ થતા નવા સત્ર માટે ઉપયોગ કરી શકાશે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ મુદ્દાઓ કે પ્રકરણો રદ કરી તૈયાર થયેલ નવા પાઠ્યપુસ્તકો પણ બજારમાં પ્રાપ્ત થશે. પરંતુ જુના પાઠ્યપુસ્તકોમાં પણ સુધારો કરીને એ પાઠ્યપુસ્તકનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરી શકશે.

જુન 2023 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રમાં જુના પાઠ્યપુસ્તકો માંથી રદ થયેલા પ્રકરણો નીચે મુજબ છે.

1.2


યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય


સ્વાધ્યાય : 1.1 સંમેય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું


1.5


પુનરાવર્તન


 1.4


સારાંશ


1.6


2.4


બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ


સ્વાધ્યાય : 2.3


2.4


2.5


3.2


સારાંશ


દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આલેખની રીત


3.4.3 ચોકડી ગુણાકારની રીત


સ્વાધ્યાય : 3.5


3.3


ઉદાહરણ 4,5,6


 3.2


દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં


3.5


પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણો


સ્વાધ્યાયઃ 3.6


સ્વાધ્યાય : 3.7


3.6


4.4


સારાંશ


પૂર્ણવર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ 291414: 4.3.


4.5 બીજના સ્વરૂપમાં “આગળના વિભાગમાં તમે જોયું કે' - શબ્દો


4.6


સારાંશ 


6.5 સમરૂપ ત્રિકોણોનાં ક્ષેત્રફળ


સ્વાધ્યાય : 6.4


6.6


6.5


પાયથાગોરસ પ્રમેય


સ્વાધ્યાય : 6.5 સ્વાધ્યાય : 6.6


સારાંશ



|


7.4


ત્રિકોણનું ક્ષેત્રફળ


સ્વાધ્યાય : 7.3 સ્વાધ્યાય : 7.4


7.5


સારાંશ




8.4


કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો


સ્વાધ્યાય : 8.3


સ્વાધ્યાય : 84


8.6


સારાંશ


પ્રાસ્તાવિક


9.1


9.3


સાશ


સંપૂર્ણ પ્રકરણ


12.1


પ્રાસ્તાવિક


12.2 વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ એક સમીક્ષા

 

12.1


12.4


સંયોજિત સમતલ આકૃતિઓનું ક્ષેત્રફળ

 

12.3


12.5


સારાંશ


રૂપાંતર


13.4 એક ઘનાકારનું બીજા ઘનાકારમાં


સ્વાધ્યાય : 13.3


13.5


શંકુનો આડછેદ


સ્વાધ્યાય : 13.4


13.6


સ્વાધ્યાય : 13.5


સારાંશ


સંચમી આવૃત્તિ-વિતરણની આલેખીય પ્રસ્તુતિ


સ્વાધ્યાય : 14.4


14.5


14.6 સારાંશ




15.1 પ્રાસ્તાવિક


15.3


|


સ્વાધ્યાય : 15.2 (વૈકલ્પિક)


સારાંશ


-

વિડિયો દ્વારા માહિતી માટે અહીં ક્લિક કરો.

PDF download માટે અહીં ક્લિક કરો 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

BASIC MATHS અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી