શું તમને ગણિત વિષયનો ડર લાગે છે? ગણિત વિષય ભારે લાગે છે? ગણિત એ ખુબજ રસપ્રદ વિષય છે.જેનો ગણિતનો પાયો મજબૂત હોય તેને કોઈ જાતનો ડર લાગતો નથી.ગણિત વિષયને રસપ્રદ અને રોમાંચક બનાવવાનો પ્રયાસ અહી કર્યો છે.જે માટે ગણિત નાં કેટલાક અગત્યના points અહિ રજૂ કર્યા છે.આ points નાં અભ્યાસ દ્વારા ગણિતના જ્ઞાનમાં વધારો કરી શકશો.
0 ટિપ્પણીઓ