NCERT દ્વારા ધોરણ-૯ થી ૧૨ના ઘટાડેલ અભ્યાસક્રમના આધારે તૈયાર કરવામાં આવેલ માસવાર આયોજન

NCERT દ્વારા ધોરણ-૯ થી ૧૨ના ઘટાડેલ અભ્યાસક્રમના આધારે તૈયાર કરવામાં આવેલ માસવાર આયોજન


ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો પત્રક્રમાંક:૫૫મ/વવિ./૨૦૨૩/૩૯૪૩-૪૭ -તા.૦૩/૦૫/૨૦૨૩.

NCERT દ્વારા ધોરણ-૯ થી ૧૨ના અભ્યાસક્રમમાં કરેલ ઘટાડા સંદર્ભે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના તા.૦૩/૦૫/૨૦૨૩ના પત્રક્રમાંક:૫૫,વિ ૨૦૨૩૪૩૯૪૬-૪૭થી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તેમજ અમલ કરવા.
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધો-૯ થી ૧રના રદ કરેલ પાઠ/પ્રકરણની સામગ્રીના આધારે તજાશ્રીઓ દ્વારા નીચે દર્શાવેલ વિષયોનું માસવાર આયોજન તૈયાર કરવામાં આવેલ છે.
વર્ષ 2023-2024 માટે ધોરણ 9 અને 10 માં ગણિત અને વિજ્ઞાન વિષયમાં ઘટાડેલા અભ્યાસક્રમ પ્રમાણે માસવાર આયોજન કરાયું છે.ઉપરાંત ધોરણ 11 અને 12 વિજ્ઞાનપ્રવાહ માં ગણિત, ભૌતિકવિજ્ઞાન ,રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયમાં ઘટાડેલા અભ્યાસક્રમ પ્રમાણે માસવાર આયોજન કરાયું છે.
વર્ષ 2023-2024 માટે NCERT દ્વારા ધોરણ 9 થી 12 ઘટાડેલ અભ્યાસક્રમ પ્રમાણે માસવાર આયોજન નીચે મુજબ છે.
1)ધોરણ 9 વિષય ગણિત
2)ધોરણ 9 વિષય વિજ્ઞાન
3)ધોરણ 10 વિષય ગણિત
4)ધોરણ 10 વિષય વિજ્ઞાન
5)ધોરણ 11 વિષય ગણિત
6)ધોરણ 11 વિષય ભૌતિકવિજ્ઞાન
7)ધોરણ 11 વિષય રસાયણ
8)ધોરણ 11 વિષય જીવવિજ્ઞાન
9)ધોરણ 12 વિષય ગણિત
10)ધોરણ 12 વિષય ભૌતિકવિજ્ઞાન
11)ધોરણ 12 વિષય રસાયણ
12)ધોરણ 12 વિષય જીવવિજ્ઞાન

શૈક્ષણિક વર્ષ 2023-2024 માટે આ મુજબ માસવાર આયોજન રહેશે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

BASIC MATHS અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી